Sale!

Safari Issue # 357 (Digital Edition)

Original price was: ₹100.00.Current price is: ₹60.00.

-40%
  • ઉત્તરોત્તર દરેક ઉનાળો કેમ વધુ ઉગ્ર બનવાનો છે? અને બનતો રોકી કેમ શકવાના નથી?
  • પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની સેવા કરે કે ન કરે, પણ પ્રજા તેમની સેવા કરવામાં પાછું વળીને જોતી નથી
  • બે મહાસાગરો વચ્ચે તરસી પનામા નહેર
  • લાઇ ડિટેક્ટર મશીનનું Lie
  • ટેક્નોલોજીના 7 ‘ફાલુદાઓ’
  • એક પક્ષી નામે નટક્રેકર, જેની ગિગાબાઇટ મેમરીની ગડ વિજ્ઞાનીઓના મગજમાં બેસતી નથી
  • તાંત્રિકવિદ્યાનો જાદુગર કહેવાતો પાખંડી સાધુ રાસ્પુતિન જ્યારે રશિયાના મહાન સામ્રાજ્યનો દુર્ભાગ્યવિધાતા બન્યો
  • વિજ્ઞાનજગતના પાંચ સવાલો, જેમના જવાબો સીલબંધ જ રહેવાના છે
  • ભારતનાં પોણોસો-સો વર્ષ પહેલાંનાં ઠંડા પીણાં, જેઓ આજે ભૂતકાળ છે.
  • સૂર્યએ ૧૬૦ વર્ષ પહેલાં પૃથ્વીને કરાવેલા અગ્નિસ્નાન જેવું આજે કરાવે તો શું બને?

Guaranteed shipping in 2 business days.

  • Ships directly from Harshal Publications
  • Order tracking available when shipped via courier
100% Safe Checkout

Additional information

Languages

Gujarati

Format

Digital

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.