એપ્રિલ-2023માં શરુ થયા પછી ‘નગેન્દ્ર વિજય કોમ્યૂનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ’એ સૌથી પહેલું કામ જેઓ છાપેલા અક્ષર વાંચી શકતા નથી એ પ્રજ્ઞાચક્ષુ માટે ‘સફારી’ની શ્રાવ્ય (ઓડિયો) આવૃત્તિ તૈયાર કરવાનું અને તેને વિનામૂલ્યે વિતરીત કરવાનું કર્યુ. તમારી આસપાસ પણ કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય તો તમે પણ એમના સુધી આ માહિતી પહોંચાડી શકો છો.
October – 2023
એક હતી ફાઉન્ટન પેન – શાહીને બદલે લોકશાહી ભરેલી પેન, આપણાં રેલવે એન્જિનોઃ રે નસીબ! નામ પુરતીય ઓળખ નહિ!, પંજાબ પરના બ્રિટિશ અત્યાચારોના દોરને અમાનુષી જનરલ ડાયર જ્યારે જલિયાઁવાલા બાગ સુધી દોરી ગયો અને ફેક્ટફાઇન્ડર
અમૂલ મિલ્ક પાઉડર : Taste Of India, જે Test Of India પણ હતો, ગેરિલા સેનાપતિ શિવાજીએ જ્યારે સુરત લૂંટ્યું (અને સુરત જ્યારે સાચે જ લૂંટવા જેવું પણ હતું) અને ફેક્ટફાઇન્ડર
નગેન્દ્ર વિજયનો સંદેશ, અંગ્રેજોની મોનોપોલીનો દરિયો પાર કરી જનાર સાગરસમ્રાટ, કુદરતી ખડકો સાથે ભળેલા સોનાને છૂટું પાડીને તેને 100 ટચનું કેવી રીતે બનાવવામાં આવે છે?, અને ફેક્ટફાઇન્ડર