Books
‘કપિનાં પરાક્રમો’ પુસ્તક ગુજરાતી માધ્યમની શાળાઓના ધોરણ પ, ૬ અને ૭ માં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે મળવાપાત્ર છે.
પુસ્તક ઘરબેઠા મેળવવા નીચે મુજબની વિધિ કરવાની રહે છે.
૧) વિદ્યાર્થિની-વિદ્યાર્થીનું પૂરું નામ તથા પિનકોડ સહિત સરનામું
ર) શાળાનું નામ અને પૂરું સરનામું
૩) જે તે ધોરણ વિશે અધ્યાપકનો સહીસિક્કો ધરાવતું પ્રમાણપત્ર
૪) પુસ્તક નિઃશુલ્ક છે, પણ પેકિંગનો તથા કુરિયરનો ખર્ચ ભોગવવાનું ટ્રસ્ટના દાયિત્વક્ષેત્રમાં આવતું નથી. આ ખર્ચ પેટે ₹ ૨૩ ભરવાના રહે છે. વાસ્તવમાં ખર્ચ ₹ ૪૩ થાય છે, પરંતુ ખૂટતી રકમ નગેન્દ્ર વિજય તેમની અંગત બચતમાંથી ચૂકવી દેશે.
આપનો મોબાઇલ નંબર સાચો લખવો, જેથી આપના મોબાઇલ નંબર પર પેમેન્ટ લિન્ક મોકલવામાં અને પેમેન્ટ થયા પછી પુસ્તક મોકલવામાં સરળતા રહે.
‘શેરખાન’ પુસ્તક ગુજરાતી માધ્યમની શાળાઓના ધોરણ પ, ૬ અને ૭ માં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે મળવાપાત્ર છે.
પુસ્તક ઘરબેઠા મેળવવા નીચે મુજબની વિધિ કરવાની રહે છે.
૧) વિદ્યાર્થિની-વિદ્યાર્થીનું પૂરું નામ તથા પિનકોડ સહિત સરનામું
ર) શાળાનું નામ અને પૂરું સરનામું
૩) જે તે ધોરણ વિશે અધ્યાપકનો સહીસિક્કો ધરાવતું પ્રમાણપત્ર
૪) પુસ્તક નિઃશુલ્ક છે, પણ પેકિંગનો તથા કુરિયરનો ખર્ચ ભોગવવાનું ટ્રસ્ટના દાયિત્વક્ષેત્રમાં આવતું નથી. આ ખર્ચ પેટે ₹ ૨૬ ભરવાના રહે છે. વાસ્તવમાં ખર્ચ ₹ ૪૩ થાય છે, પરંતુ ખૂટતી રકમ નગેન્દ્ર વિજય તેમની અંગત બચતમાંથી ચૂકવી દેશે.
આપનો મોબાઇલ નંબર સાચો લખવો, જેથી આપના મોબાઇલ નંબર પર પેમેન્ટ લિન્ક મોકલવામાં અને પેમેન્ટ થયા પછી પુસ્તક મોકલવામાં સરળતા રહે.