Additional information
Weight | 429 g |
---|---|
Dimensions | 27.7 × 19.7 × 1.1 cm |
Author | Vijaygupta Maurya |
Binding | Soft Bound, Book Format |
Published | 2024 |
Edition | 3rd Edition |
Pages | 176 |
Language | Gujarati |
Format |
₹380.00
૧,૧૦૦ સરકસબાજો, ૨૬ હાથીઓ, ૭૩૫ ઘોડા અને સિંહ-વાઘ સહિત બીજાં ૧,૦૦૦ પ્રાણીઓ ધરાવતા સૌથી મોટા રિંગલિંગ સરકસમાં પ્રેક્ષકોની સૌથી વધુ ચાહના પામ્યા હોય તો ભારતીય રીંગમાસ્ટર દામૂ ધોત્રે, જેમણે તેમના કરતબો વડે યુરોપ-અમેરિકામાં ભારતનું નામ રોશન કરી દીધું.
દામૂનાં કલ્પનાતીત સાહસો આલેખતું પુસ્તક એટલે સિંહ-વાઘની સોબતમાં, જેણે ગુજરાતના વાચકોની ચાહના મેળવી છે.
પુસ્તક આપે ન વાંચ્યું હોય તો રોમાંચ વડે તરબતર થવા આજે જ ખરીદી લો.
Weight | 429 g |
---|---|
Dimensions | 27.7 × 19.7 × 1.1 cm |
Author | Vijaygupta Maurya |
Binding | Soft Bound, Book Format |
Published | 2024 |
Edition | 3rd Edition |
Pages | 176 |
Language | Gujarati |
Format |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.