Additional information
Author | Nagendra Vijay |
---|---|
Published | 2020 |
Format | Digital |
Languages | Gujarati |
₹160.00
ભારતના રાષ્ટ્રવીરોનાં શૌર્યપૂર્ણ પરાક્રમોને વાચા આપતું પુસ્તક.
સળંગ ત્રણ અઠવાડિયાં સુધી ખેલાયેલા યુદ્ધમાં તેમણે જે શૌર્ય દાખવ્યું તેનું બયાન દરેક ભારતીયના હૃદયને ગૌરવ વડે ભરી દે તેવું છે. બીજી તરફ યુદ્ધવિરામના અઢી મહિના બાદ રશિયાના તાશ્કંદ કરારના કારણે ગૌરવનું સ્થાન હૃદયશૂળ જેવી ગમગીનીએ કેમ લીધું અને તેનો શો બોધપાઠ શાસ્ત્રીજી પછીના રાજકર્તા વર્ગે લેવાનો થયો તેનુંય વર્ણન યુદ્ધ ’૬૫માં છે.
Author | Nagendra Vijay |
---|---|
Published | 2020 |
Format | Digital |
Languages | Gujarati |
Reviews
There are no reviews yet.