Safari Issue # 350

120.00

  • યુવાવર્ગમાં હાર્ટ એટેકના કેસ વધવાનાં (અને હજી વધ્યે જવાનાં) કારણો
  • સિનેમાનો પડદા પાછળ રહી ગયેલો શોધક
  • ગાઇડેડ મિસાઇલ, જેમાં ગાઇડ કબૂતર
  • ડોક્ટરની દુખાડતી સિરિન્જનો ડંખ ખેંચી આપે તેવાં શાહુડીનાં દુઃખદાયક શૂળ
  • સાગરના તળિયે સૂતેલી લક્ઝરી સ્ટીમર ‘આન્દ્રિયા દોરિયા’ નો ખજાનો જ્યારે એક પછી એક કરી 22 મરજીવાઓને મોતના જડબામાં ખેંચી લાવ્યો
  • એવું તો નથી કે બાહ્યાવકાશી ET પૃથ્વીને સંદેશા મોકલે છે, પણ તે સંદેશા હોવાનું આપણે પામી શકતા નથી?
  • બ્રહ્માંડમાં સઘળા પદાર્થો અવિરત ગતિશીલ કેમ છે? શા માટે સૌનો મંત્ર ‘સાધુ તો ચલતા ભલા’ છે?
  • વિક્રમ સંવત સહિત કેલેન્ડરો તો ઘણાં બન્યાં, પણ એકેય સચોટ કેમ નહિ?

Out of stock

Guaranteed shipping in 2 business days.

  • Ships directly from Harshal Publications
  • Order tracking available when shipped via courier
100% Safe Checkout

Additional information

Weight 188 g
Dimensions 27.5 × 20 × 0.4 cm
Languages

Gujarati

Format

Print

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.